oppo reno 5pro 5g મોબાઇલ માં અપડેટ બાદ green line નો પ્રોબ્લેમ

vn.kandoriya

New member
Model
oppo reno 5 pro 5g
Dealer Name
OPPO Mobiles India Private Limited
Company Name
OPPO Mobiles India Private Limited
Customer Care Number
18001032777
Loss Amount
38689
Ratings
5.00 star(s)
Opposite Party Address
Gurugram, Haryana, at 5th Floor, Tower B, Building No. 8, DLF Cyber City
મહેરબાન સાહેબ સવિનય જણાવવાનું કે હાલ હુ oppo company નો opporeno 5pro 5g મોબાઇલ વાપરૂ છુ જે તા.૧૫/૦૬/૨૦૨૧ ના રોજ ખરીદેલ ત્યારબાદ કંપની તરફથી સોફટવેર અપડેટ ના કારણે display માં green line નો પ્રોબ્લેમ આવેલ જે કંપની દ્વારા બે વખત બદલી આપવામાં આવેલ ત્યારબાદ તાજેતરમાં થોડા દિવસ પહેલા ત્રીજી વખત પણ કંપની દ્વારા આપવામાં આવેલ આપડેટ ના કારણે dispay માં ત્રીજી વખત green line આવેલ જે પ્રોબ્લેમ માટે અમો એ hariom mobile private limited oppo coustomer care junagadh એ ગયેલ અને તેઓ દ્વારા વર્ક ઓર્ડર નં.OIS024071-AS2510070002 થી work order ઓપન કરેલ અને જણાવેલ કે આપના મોબાઈલ ના પાંચ વર્ષ પુર્ણ થયેલ હોય જેથી આપે ૨૫% રકમ ચુકવવી પડશે પરંતુ અમોએ જણાવેલ કે આ પ્રોબ્લેમ આપના સોફટવેર અપડેટ ના કારણે આવેલ હોય જેથી કંપની ની જવાબદારી રહે કે બદલી આપે પરંતુ તેઓ દ્વારા કંપનીએ ૫ વર્ષ સુધી ની પોલીસી મુજબ બદલી આપવા જણાવેલ ત્યારબાદ તેઓ ૨૫ ટકા રકમ લઈ બદલી આપશે એવુ જણાવેલ અને ત્યારબાદ પણ સોફટવેર અપડેટ ના કારણે ભવિષ્યમાં પણ આ પ્રોબ્લેમ આવશે તો કંપનીની જવાબદારી નથી તેવું જણાવેલ આ બાબતે જણાવવાનું કે આ અપડેટ કંપની એ આપેલ હોય અને તેઓ દ્વારા આ પ્રોબ્લેમ આવેલ હોય જેથી અમો દ્વારા કોઈ રકમ ચુકવવાની થતી ન હોય જેથી આ કંપનીની તાનાશાહી સામે અમોને ન્યાય અપાવવા આપ સાહેબને અરજ છે. જય હિન્દ
 
Back
Top