મહેરબાન સાહેબ સવિનય જણાવવાનું કે હાલ હુ oppo company નો opporeno 5pro 5g મોબાઇલ વાપરૂ છુ જે તા.૧૫/૦૬/૨૦૨૧ ના રોજ ખરીદેલ ત્યારબાદ કંપની તરફથી સોફટવેર અપડેટ ના કારણે display માં green line નો પ્રોબ્લેમ આવેલ જે કંપની દ્વારા બે વખત બદલી આપવામાં આવેલ ત્યારબાદ તાજેતરમાં થોડા દિવસ પહેલા ત્રીજી વખત પણ...